બદલાયેલો ધાબળો

સંતોષી નર સદા સુખી. ઈશ્વરેચ્છા મુજબ જીવવું એટલે સુખ. ઈશ્વરે આપણને આપણી જરૂરિયાત મુજબ બધું આપ્યું જ છે. જરૂર છે આપણી સમજવાની દ્રષ્ટિની. માની લઉં ઈશ્વરનો આભાર.