માળો

પક્ષીને માળો અને માણસને ઘર. સલામતી અને હૂંફ્નું સ્થાન.પણ રોજગાર અર્થે ઘર અને વતન છોડતામાણસો અને પરિવાર, અને માનવનો માનવ જાત પ્રત્યેનો અવિશ્વાસ….. અને માનવમાં જન્મે પ્રત્યેક જીવ પ્રત્યે સંવેદના, સમાનુભુતી ….
 …..વાંચો…..