Gujarati Ukhana series (Ukhana Gujarati ma javab sathe)
Here are some popular Gujrati Ukhana. To Enjoy these Gujarati Ukhane give your Brain some exercise and solve yourself first then see the answer :)
1 )રૂડો ને રૂપાળો ગોરો ગોરો, માખણ જેવો છું,
માં નો તો ભાઈ નહિ,પણ બાળકો નો વ્હાલો મામો છું.
બોલો હું કોણ?
2 ) નાના શરીરમાં નાની ગાંઠ, જે દિવસભર કરે કામ,
પરસ્પર મળીને સંગે રહેતી, આરામનું એને નહિ નામ.
બોલો હું કોણ?
3 ) પાણી તો પોતાનું ઘર, ધીમી જેની ચાલ,
ભય જોઈને કોકડું વળતો, બની જતો ખુદની ઢાલ.
બોલો હું કોણ?
4 ) તડકો લાગે તો ઉભો થાતો, છાંયો આવે તો મરી જાતો,
જો કોઈ મેહનત કરે તો પાછો ઉભો થાતો, છાંયો આવે તો મરી જાતો.
બોલો હું કોણ?
5 ) રમતો રમતો આગળ પાછળ જાય,
ફરતા ફરતા થીજે ત્યારે, ગું ગું કરતો ગાય.
બોલો હું કોણ?
6 ) બંનેની છે કાયા સરખી, પણ રંગે તો છું જુદેરો,
જોડે રહેતા જોડે ચાલતા, તોય અમે તો એકના એક જ.
બોલો હું કોણ?
7 ) નાક ઉપર આવીને શાનથી બેસે,
પદને વાંક વળી એતો વળી કાં પર બેસે.
બોલો હું કોણ?
8 ) ફાટું પણ કોઈ સીવતું નથી,
ફાટું છું પણ કપડું નથી,
ફાટું ત્યારે અવાજ કરતુ નથી.
બોલો હું કોણ?
9 ) વિસ જણાના માથા કાપ્યા,
તોય ન તો કહું કર્યું , ન તો લોહી નીકળ્યું.
બોલો હું કોણ?
10 ) પાળીતો છું પણ કૂતરો નથી હું ,
નકલ કરું છું, પણ વાંદરો નથી હું.
બોલો હું કોણ?
Answers:
1)ચાંદો 2)કીડી 3)કાચબો 4)પરસેવો 5)ભમરડો 6) To see all “Gujarati Ukhana with Answer” please Click below and visit to check out other Amazing content on our page.