કહું. છૂ , સાંભળે છે?
ચાલને ફરીથી આપણી જૂની જગ્યા પર મડીયે, ચાલને ફરીથી પેલાની જેમ પ્રેમ કરિયે.
એ મારી બાઇક ની પાછડ તને બેસાડીને ગયેલા આપણી ડેટ અને ત્યાની વાતો ને યાદ કરીયે,
તારુ પહેલુ hug અને તારી એ નોન સ્ટોપ બકબક માં ખોવાઇ જઇને થયેલો પહેલો પ્રેમનો અહેસાસ યાદ…