જીંદગી

Viral Panchal
Jul 20, 2017 · 1 min read

આજે ગુજરાતીમા થોડી વાત કરીશ..
એક દોસ્ત ને નામ..

જીંદગી માણવી હોય ને તો દોસ્તો..
જિંદગીમા એક ટકા નું ટેંશન,
ને નવાંણુ ટકાનું જીગર રાખો મિત્રો ...!
સુખ નુ કોઈ "શેડયૂલ" ના હોય,
આનંદ ની "અપોઈન્ટમેન્ટ" ના હોય, અને
પ્રેમ નુ "પ્લાનિંગ" ના હોય,
જીવન ને " મોજ" થી જીવો એમા વિચારવાનુ ના હોય.
વીતી ગયેલા દિવસો હવે
યાદ નથી કરવા.....
બાકી રહેલા દિવસો હવે
બરબાદ નથી કરવા.
શુ મળ્યુ અને શુ ગુમાવ્યું
જીવનમાં....
જવાદો ને યાર હવે કોઇ
હિસાબ નથી કરવા.
ફરીયાદ આપણે શું કરીએ
ઇશ્વરના દરબારમાં.....
ઇશ્વરને પણ ફરિયાદ છે
આપણા વ્યવહારમાં........😎


Tell mee if you like it and don’t forget to tap on green heart

)
Viral Panchal

Written by

poet & storyteller | keepમુસ્કુરાના

Welcome to a place where words matter. On Medium, smart voices and original ideas take center stage - with no ads in sight. Watch
Follow all the topics you care about, and we’ll deliver the best stories for you to your homepage and inbox. Explore
Get unlimited access to the best stories on Medium — and support writers while you’re at it. Just $5/month. Upgrade