નવગ્રહના જાપ

Samir Shah
Jainopediya
Published in
1 min readMar 31, 2020

સૂર્યમંત્ર : ૐ હ્રીં રત્નાડ્ક સૂર્યાય સહસ્ત્ર કિરણાય નમો નમઃ સ્વાહા

લાલ રંગ ની માળા, ૬૦૦૦ જાપ

ચંદ્રમંત્ર : ૐ રોહિણી પતયે ચંદ્રાય ૐ હ્રીં દ્રઃ દ્રીં ચંદ્રાય નમઃ સ્વાહા

સફેદ રંગની માળા, ૧૦,૦૦૦ જાપ

મંગળમંત્ર : ૐ નમો ભૂમિ પુત્રાય, ભૂ ભૃકુટિલ નેત્રાય વક્ર વદનાય દ્રઃ સઃ મંગલાય સ્વાહા

લાલ રંગની માળા, ૭૦૦૦ જાપ

બુધમંત્ર : ૐ નમો બુધાય શ્રાઁ શ્રીં શ્રઃ દ્રઃ સ્વાહા

લીલા રંગની માળા, ૧૭,૦૦૦ જાપ

ગુરુમંત્ર : ૐ ગ્રાઁ ગ્રીં ગ્રૂઁ બૃહસ્પતયે સૂર પૂજયાય નમઃ

પીળી અથવા સોનાની માળા, ૧૬,૦૦૦ જાપ

શુક્રમંત્ર : ૐ યઃ અમૃતાય અમૃત વર્ષણાય દૈત્ય ગુરવે નમઃ સ્વાહા

સફેદ સ્ફટીક અથવા રૂપાની માળા, ર૦,૦૦૦ જાપ

શનિમંત્ર : ૐ શનેશ્વરાય ૐ ક્રૌં હ્રીં ક્રૌંડાય નમઃ સ્વાહા

કાળી અથવા અકલબેરની માળા, ૧૯૦૦૦ જાપ

રાહુમંત્ર : ૐ હ્રીં કાઁ શ્રીં વ્રઃ વ્રઃ વ્રઃ પિંગલ નેત્રાય કૃષ્ણ રૂપાય. રાહવે નમઃ સ્વાહા

કાળી અથવા અકલબેરની માળા, ૧૮,૦૦૦ જાપ

કેતુમંત્ર : ૐ કાઁ કીં કૈં ટઃ ટઃ ટઃ છત્ર રૂપાય રાહુ તનવે કેતવે નમઃ

કાળી અથવા અકલબેર ની માળા, ૭,૦૦૦ જાપ

--

--