શ્રી માણીભદ્રવીર ના મંત્રો

Samir Shah
Jainopediya
Published in
1 min readMar 31, 2020

ૐ અ સિ આ ઉ સા નમઃ શ્રી માણિભદ્ર દિશતુ મમ સદા સર્વ કાર્યેષુ સિદ્ધિમ્

ૐ નમો ભગવતે માણિભદ્રાય ક્ષેત્રપાલાય કૃષ્ણ રૂપાય ચતુર્ભુજાય જિનશાસન ભક્તાય, નવનાગ સહસ્ત્ર બલાય, કિંનર કિંપુરુષ, ગંધર્વ યક્ષ રાક્ષસ ભૂત-પ્રેત પિશાચ સર્વ શાકિની નિગ્રહં કુરુ કુરુ સ્વાહા મામ્ રક્ષ રક્ષ સ્વાહા

ૐ હ્રીં શ્રીં કલીં ક્ષીં માણિભદ્ર વીરાય હસ્તિ વાહનાય, ક્ષેત્રપાલાય વિંશતી સહસ્ત્ર દેવ સહિતાય સર્વ જીવ હિતાય જલં દીપં અક્ષતં ફલં નૈવેદ્યં યજામહે સ્વાહા.

વિધિવત આ મંત્ર ની સાધના રવિ, મંગળ કે ગુરુ એ સુદ પક્ષ માં ૧લો રવિ કે મંગળ તેમ જ સુદપક્ષ ની પ-૮-૧૪ તિથિ હોય. ત્યારે પ્રારંભ કરી એમ ર૧ રવિ, મંગળ કે ગુરુ કરવા, તે દિવસે ર૧ માળા ગણવી અને વચ્ચે ના દિવસો માં ૧-૧ માળા ગણવી. તે દિવસે દેરાસર માં સ્નાત્ર-પૂજા આંગી વગેરે કરવું કરાવવું.

--

--