મૂલ્યાંકન માટેના સૂચનો

Mihir Pathak
LearningWala STUDIO
1 min readDec 10, 2018
  • વિદ્યાર્થીનિરીક્ષણ પત્રકો એ જ permanent મૂલ્યાંકન
  • *વિકાસવર્તુળ ભાવનગર ( બિપિન ભાઈ, ref. Falgun bhai)
  • હોશિયાર છોકરાઓ ને આ gk exam અપાવવી. — નવોદય, એકલવ્ય ની તૈયારી
  • પરીક્ષા આપણે લેવી

તેમાં માહિતી ના પ્રશ્નો = 20–30%

અર્થગ્રહણ = 40–50%

ઉપયોજનના = 20–30%

મુક્તલેખન (synthesis)

બે વાક્ય જોડીને એક બનાવો

વર્ગીકરણ

ચિત્રવર્ણન

સાચા — ખોટા

વાક્ય સુધારો

જવાબ કયા પ્રશ્નને લાગુ પડે છે

અર્થગ્રહણ ફકરો

  • પેપર કાઢવાનું વર્કશોપ

સરકરી પેપરમાનાં પ્રશ્નોનું વર્ગીકરણ કરવું : માહિતી ના કેટલા etc. એ પેપરની આપણે કાઢેલા પેપર સાથે સરખાવવું.

ભવિષ્યમાં ગુજકેટ, ટેટ, ટાટ, માં માહિતીના પ્રશ્નોના ન હોય.

માહિતી પર pro case થયા વગર એમ ને એમ પાછી આપીએ તો બુદ્ધિની ધાર ન નીકળે.

એક મહિને બે પાઠ પુરા થાય એટલે 1 આવી ટેસ્ટ લેવી.

સિંગલ કાગળમાં આગળ — પાછળ છાપેલા , અંદર જ લખવાનું એવા પેપર કાઢવા. છ માસિક પરીક્ષા માં લાંબુ પેપર કાઢવું.

ધો. 8 માં ગુજરાતી ભાષા વિકાસ (6 માસ માં 30 કલાક)

Pre — post test

અગાઉ મુજબ ઉપરાંત બે માંથી એક કાવ્યપંક્તિ સમજાવો.

  • વર્ગનીરીક્ષણ

ફ્રી પીરીયડવાળા શિક્ષકોને સાથે રાખી વ.ની કરતા જવું. પત્રક ભરતા જવું. ચર્ચા કરવી, ચર્ચા નિરીક્ષકો અંદરોઅંદર તેમજ પાઠ આપનાર સાથે કરશે.

પાઠ આપનારે નિરીક્ષણ પત્રક નીચે સહી કરવાની : આ મેં વાંચ્યું છે તેની ચર્ચા કરી છે.

આ પ્રક્રિયામાં દરેક શિક્ષક ભાગ લેશે.

હેતુ : બધા શિક્ષકો એકબીજાના કાર્યોથી અવગત થાય.

શિક્ષણ ઉપર reflective thinking કરતા થાય.

આખા વર્ગનું વર્ગ પત્રક બને જેમાં શિક્ષક દરેક માસમાં કેટલા તાસ લીધા તેની નોંધ હોય જેનો તાળો વિદ્યાર્થીની નોટ માંથી મળે.

--

--

Mihir Pathak
LearningWala STUDIO

Experiential Educator | Nature - Theater - Project based learning