રોજીંદા schedule માટે ના સૂચનો

Mihir Pathak
LearningWala STUDIO
1 min readDec 10, 2018

1. છોકરા — છોકરીઓના જુદા — સશક્તિકરણ વર્ગો (સાંજના સમયે ) વિદ્યાર્થીઓના વાંચન સમય માં

2. મહિનામાં 1 કે 2 વખત ‘ગીતવાર’ રાખવો, જયારે સર્વે ભેગા થઇ ગીતો સાંભળે, ગાય.

3. ચિત્રકામ માટે combined period રાખવા — 7&8 , 5&6, 3&4, 1&2 (ભોજનશાળા માં ગોઠવી શકાય)

4. પ્રાર્થના સંચાલન — વર્ગ મુજબ — વર્ગશિક્ષક વૈવિધ્યપૂર્ણ રીતે કરાવે — દર અઠવાડિયે.

5. દર અઠવાડિયે 1 બાલસભા થાય (થિમેટિક)

6. સવાર — સાંજ 15–15 મિનિટ સાંજની પ્રાર્થનામાં દરરોજ 1 ગદ્યનું વાંચન ફરજીયાત.

7. શનિવારે માસ PT

8. દર અઠવાડિયે દરેક શિક્ષકની કોર્ડીનેટરની સાથે વ્યક્તિગત બે પ્રકારની મીટીંગ થાય.

- વ્યવસ્થા અને શિક્ષણ ને લગતી.

--

--