વર્ગ અધ્યયન નિરીક્ષણ પત્ર

Mihir Pathak
LearningWala STUDIO
1 min readDec 10, 2018

શિક્ષકનું નામ :

ધોરણ :

વિષય :

વિષયાંગ :

1. વિદ્યાર્થી કયો મુદ્દો ઓછો સમજ્યા ?

2. શિક્ષકે પ્રયોજેલી વર્ગ પ્રવૃતિઓ (યોગ્યતા , ગુણવત્તા, સૂચના)

3. વર્ગવાતાવરણ

4. શિક્ષકનું પ્રત્યાયન

5. વિષયવસ્તુ અંગે શિક્ષકની સમજ

6. વર્ગમાં શિક્ષકનો વિદ્યાર્થી સાથે સંબંધ

7. પ્રશ્નોતરીની ગુણવત્તા, સ્પષ્ટતા

8. બોર્ડ પરની નોંધ

9. શૈક્ષણિક સાધન/સામગ્રીનો ઉપયોગ

10. સમય વ્યવસ્થાપન/મહત્તમ ઉપયોગ

11. સમગ્ર છાપ

12. શિક્ષકની આ વર્ગમાં વિશેષતાઓ

13. બહેતર વર્ગકામ માટેના સૂચનો (શિક્ષકે શું કર્યું હોત તો અધ્યાપન કાર્યની ગુણવત્તા વધારે સારી હોત)

નોંધ : જરૂર પડે તો પાનાની પાછળ વધુ નોંધ કારી શકાય.

--

--

Mihir Pathak
LearningWala STUDIO

Experiential Educator | Nature - Theater - Project based learning