FilmWala Class Junior

Educator’s Guide for using film as learning aid with children age 5 to 10yrs

Mihir Pathak
LearningWala STUDIO
Apr 4, 2021

--

શોર્ટ ફિલ્મ અને એનિમેશન ફિલ્મો દ્વારા 5 થી 10 વર્ષના બાળકો સાથે નીચે જણાવેલ સ્કિલ્સ ઉપર કામ કરી શકાય છે.

  • ભાષા
  • અર્થગ્રહણ
  • ભાવાત્મકતા
  • અવલોકન
  • સર્જનાત્મકતા

અહીં 5 થી 10 વર્ષના બાળકોને બતાવી શકાય એવી ફિલ્મોનું પ્લે લિસ્ટ અને ફિલ્મ પરથી પૂછી શકાય એવા પ્રશ્નોના ઉદાહરણ આપ્યા છે.

https://youtube.com/playlist?list=PLf5poopYVc5TPqOvHiOKWXx_610YhSiLw
ડૉ . મહેન્દ્ર ચોટલીયા દ્વારા તૈયાર કરવા માં આવેલા ઉદાહરણના પ્રશ્નો

--

--