બ્લાઇન્ડ વોક ના તા-તા થૈયા
જયરાજ સર હિમાચલ પ્રદેશ ગયા એટલે એમનો ક્લબ પિરિયડ મારા આવ્યો. છઠ્ઠું ધોરણ હતું. મે સવાર થી વિચારી રાખ્યું હતું કે બાળકો ને નેચર વોક ઉપર લઇ જઈશ અથવા તો ‘પર્યાવરણ વિષે જાગૃતિ’ વધે એવા વિડીયો જોઈશું. પણ મારા છઠ્ઠા માળ પર ના ફ્લેટ ના દાદરા ઉતરતા — ઉતરતા મને વિચાર આવ્યો કે આપણે બાળકો ને…