વર્ગ — પ્રત્યાયન બોધ સંશોધીની
સૂચના : નીચેના વિધાનો સામેના કૌંસ માં યોગ્ય અંક મૂકી તમારો પ્રતિચાર દર્શાવો। તમારા કિસ્સામાં વિધાન જો એકદમ ખરું હોય તો (5) , જો મહદ અંશે ખરું હોય તો (4), જો તમે ચોક્કસ નિર્ણય ન આપી શકતા હો તો (3), જો મહદ અંશે ખોટું હોય તો (2), અને જો એકદમ ખોટું હોય તો (1) નો અંક મુકો. દરેક…