જાણૉ લસણ ખાવાના ફાયદા
જાણૉ લસણ ખાવાના ફાયદા
અનેક રોગમાં લસણ અકસીર ઇલાજ માનવામાં આવે છે.લસણ અનેક રોગોમાં ખૂબ જ ગુણકારી છે.આધુનિક વિજ્ઞાને કરેલા સંશોધનમાં પણ એ વાત બહાર આવી છે કે દવાથી માંડીને કોલેસ્ટ્રોલ ઘટાડવા સુધીમાં લસણ ખાવાથી ફાયદો થાય છે.
સાંધાના દુખાવામાંથી છૂટકારા માટે લસણ બહુ ઉપયોગી ગણાય છે.સાંધાનો…