શ્રી પદ્મનાથજી:
પિસ્તાલીસ આગમોના છ વર્ગ છે. ૧૧ અંગ, ૧૨ ઉપાંગ, ૪ મૂળસૂત્ર, ૬ છેદસૂત્ર, ૧૦ પ્રકીર્ણક સૂત્ર, ૨ ચૂલિકા સૂત્ર આને ૪૫ આગમો તરીકે…
સર્વજ્ઞ ભગવંત ની વાણી કેવી હોય છે…???
પરમાત્માની વાણી વ્યાકરણના નિયમોથી યુક્ત હોય છે.
પરમાત્માની વાણી ઉચ્ચ સ્વર વાળી હોય છે.
પરમાત્માની વાણી અગ્રામ્ય હોય છે.
સૂર્યમંત્ર : ૐ હ્રીં રત્નાડ્ક સૂર્યાય સહસ્ત્ર કિરણાય નમો નમઃ સ્વાહા
લાલ રંગ ની માળા, ૬૦૦૦ જાપ
ચંદ્રમંત્ર : ૐ રોહિણી પતયે ચંદ્રાય ૐ હ્રીં દ્રઃ દ્રીં ચંદ્રાય નમઃ સ્વાહા
ૐ હ્રીં ઐં કલીં હ્રીં મહાલક્ષ્મી પદ્માવત્યૈ નમઃ
૬ઠ્ઠી ગાથા
ઋદ્ધિ : ૐ હ્રીં અર્હં નમો કુટ્ટ બુદ્ધિણં
ૐ અ સિ આ ઉ સા નમઃ શ્રી માણિભદ્ર દિશતુ મમ સદા સર્વ કાર્યેષુ સિદ્ધિમ્
ઘરે બેઠાં, સહેલાઈથી થઈ શકે તેવા પરમાત્માના શાસનની પુણ્યાનુબંધી પુણ્યાઈને વધારવાના સચોટ ઉપાયો
નવકારના એક અક્ષરના જાપથી ૭ સાગરોપમનું.
રોજ ઓછામાં ઓછું નવકારશી અને ચૌવિહારનું પચ્ચક્ખાણ કરનારો પ્રાયઃ નરક-તિર્યંચ ગતિમાં જતો નથી.
નારકીમાં રહેલો આત્મા અકામ નિર્જરાથી અસહ્ય દુઃખો સહન કરી ૧૦૦ વર્ષમાં જેટલાં કર્મ ખપાવે છે તેટલા કર્મો માત્ર નવકારશીનું પચ્ચક્ખાણ કરનારો ખપાવે છે.