દેહ અને આત્મા:
આથમતું અજવાળું સાંજે, આવીને ઢંઢોળે મુજને, ‘કે
એક વત્તા એકનોસરવાળો જ્યાં એક જ થાયગણિત ત્યાં મૂંઝાય,સૌ વિદ્વાનો અથડાય,પણ સંબંધો !!સઘળાય હરખાયગાંઠો,ગાંઠો તો આદતથી ગૂંચવાય,સંબંધોના પંથે સૌ ફાંટાઓ પથરાય ;પણ !!સંબંધોના સરવાળામાં,ઈચ્છા એવી થાય …કે એક વત્તા એકનોસરવાળો એક જ…
શિરસ્તો :જીંદગીની સૌ પ્રથા સમજાય છે ,એક દી મોડી, છતાં સમજાય છે ;
સુખ જે મુજને મળ્યાં, સમજ્યો નહિ ,દુઃખ અંતે અન્યના, સમજાય છે ;
તિરાડમાંથી
દીઠું નહીં અજવાળુ જ્યારે
‘ને એકાંત ભાસ્યું વારે વારે,
શિરસ્તોજીંદગીની સૌ પ્રથા સમજાય છે ,એક દી મોડી, છતાં સમજાય છે ;