ઈશ્વર શું છે અને ભગવાન કોણ ?
આ લેખમાં શ્રી બેન પ્રભુ અધ્યાત્મના અતિ ગૂઢ એવા બે શબ્દો — ‘ઈશ્વર’ અને ‘ભગવાન’ વિષે કહી રહ્યા છે. તેઓ આ બે શબ્દો વચ્ચેની ભિન્નતા ઉપરાંત એક અત્યંત મહત્ત્વપૂર્ણ સિદ્ધાંતનું પ્રતિપાદન કરી એક વૈચારીક ક્રાંતિની શરુઆત કરી રહ્યા છે.