હું કોલેજ નથી ગયો. ફક્ત દશમાં ધોરણ સુધી શાળામાં ગયો છું. ખુબ રખડ્યો છું, જાત જાત ના પ્રોજેક્ટ કર્યા…
ગીતા બેને જણાવ્યું કે આપણે નીલપર આશ્રમ શાળા માં સમર કેમ્પ કરવાનો છે ત્યારે મનમાં એક ખુશી ની લહેરકી ઉઠી…