I am શીખing
1 થી 5 ધોરણના શિક્ષકો સાથે ત્રિદિવસીય ગોઠડી
ઓનલાઇન વર્ગ અને ગામડાની વિઝીટ બંધ થઇ એટલે શિક્ષકો થોડાક ફ્રી થયા. એટલે વિચાર આવ્યો કે બધા ભેગા થઇ ગોઠડી કરીએને કાંઈક નવું શીખીએ. 1 થી 5 ધોરણમાં ભણાવવું એટલે આમ સાવ સહેલું લાગતું કામ પણ ખરેખર ચિંતન કરીએ તો ખબર…